STORYMIRROR

Parag Pandya

Classics Inspirational

3  

Parag Pandya

Classics Inspirational

કવિતા દિવસ :  52wkpm ed7-14,Aug 24

કવિતા દિવસ :  52wkpm ed7-14,Aug 24

1 min
6

શબ્દો તરવા લાગ્યા કવિતાઓ ઝરણું બની,

ખબર પડી આજે વિશ્વ કવિતા દિવસ છે;


કાવ્ય વાચન આપે અનેરો નિજાનંદ વહે,

શબ્દો ખળખળ વિશ્વ કવિતા દિવસ છે;


કવિતાનું આચમન કરે માણસ નામે પ્રાણી,

જરૂરી છે આજે વિશ્વ કવિતા દિવસ છે;


સૌંદર્ય પૂરબહારમાં ખીલ્યું શબ્દ સમીપ,

થયો માનવી, આજે વિશ્વ કવિતા દિવસ છે;


કવિતા ના મળી તો શબ્દોને આપ્યું આલિંગન,

છૂટકો નથી, આજે વિશ્વ કવિતા દિવસ છે !

*********************************


Rate this content
Log in

Similar gujarati poem from Classics