STORYMIRROR

Sangita Dattani

Classics

3  

Sangita Dattani

Classics

કર્મફળ

કર્મફળ

1 min
7

કર્મ કરતા રહીએ સૌ ન રાખીએ ફળની આશ કદી,

કર્મફળ મળ્યે જ છૂટકો, એ શ્રીકૃષ્ણનો વાયદો !


ગરીબ તવંગર સૌ કોઈ, માને કર્મફળમાં,

સજીવ માત્રને નડે સારા-માઠાં ફળ કર્મનાં !


ડરી ડરીને કરે કર્મો સહુ, ફૂંકી ફૂંકીને છાસ પીતો,

રે માનવ કરજે સર્વનું ભલું, થશે પૂર્ણ પુરુષોત્તમના દર્શન !


હું સંગીતા દત્તાણી બાંહેધરી આપું છું કે પ્રસ્તુત રચના 

સ્વરચિત અને અપ્રકાશિત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics