Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dashrathdan Gadhavi

Tragedy

4.0  

Dashrathdan Gadhavi

Tragedy

પિતા

પિતા

1 min
178


સંતાન કાજે દોડતા જોયા,  

એક પિતાને દિવસ-રાત,


એમના પ્રતાપેજ, સંતાનો

ભોજન જમે, વિધવિધ ભાત,


પિતાની રોજનીશીમાં નહીં,  

બાળકો વિનાનું કોઈ કાજ,


પોતે રખડ્યા ધોમધખતાં રણે

અને સંતાનોને આપ્યા રાજ,


શ્વાસ શ્વાસ ખર્ચ્યા નીજના,

લડાવ્યા એણે બાળકોને લાડ,


મા ભલે બહુ વ્હાલી 'દસુ'

પણ, પિતા પર બહુ નાજ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy