STORYMIRROR

Sejal Ahir

Drama

3  

Sejal Ahir

Drama

પિતા

પિતા

1 min
236

હજારો સપના સાકાર કરે પિતા,

મુશ્કેલીઓ લાખ છતાં હસતા મુખે હિંમત આપે પિતા,


જિંદગીનો એક આધાર સ્તંભ છે પિતા

પરિવારનો વડલા સમાન મોભી હોય છે પિતા,


જેના શબ્દો લખી ઓછા પડે એક પ્રેમ શબદ પિતા

મુશ્કેલીઓ કોઈ પણ ખભે હાથ મૂકી આશ્વાસન આપે પિતા,


જન્મદિવસ પર કઈ આપી ન શકીએ પ્રેમભર્યો પત્ર આપ્યો એક દીકરી

મળી નહીં શકું આજ પેલી જુદાઈથી ડરું પિતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama