Pooja Patel
Abstract Inspirational
મે
આજે
કરી છે
એક નવી
શરૂઆત, જે
પિરામિડ બન્યું
નવી રચના થકી !
રહસ્યો
આથમતી સંધ્યાએ
રાખીનો ડોર
મોબાઈલ
દોસ્તી
સ્નેહદીપ
કલ્પના
નારી
દરકાર
વિનાશકાળે વિપ...
વિષુવવૃત નીચે સ્થાન મારુ .. વિષુવવૃત નીચે સ્થાન મારુ ..
ઉમેરો બાદ કરો અંક તો એનો એજ .. ઉમેરો બાદ કરો અંક તો એનો એજ ..
શાહુડી સસલાં ગીર વસે કોયલ ને કાબર.. શાહુડી સસલાં ગીર વસે કોયલ ને કાબર..
પૂર્વકાલીનને સમાન પૂર્વ જાણે .. પૂર્વકાલીનને સમાન પૂર્વ જાણે ..
આતો ટેવ પડી છે સૂરજ સાથે ફરવાની.. આતો ટેવ પડી છે સૂરજ સાથે ફરવાની..
ઉત્તર શીર્ષ સમીપે ને પૂર્વ જમણે... ઉત્તર શીર્ષ સમીપે ને પૂર્વ જમણે...
ભીમ એકાદશીએ પાયદ નીર ભરવા નમે.. ભીમ એકાદશીએ પાયદ નીર ભરવા નમે..
રણ મહી દાશેર સાથી ખેત મજૂર ... રણ મહી દાશેર સાથી ખેત મજૂર ...
જતા ઉત્તરે વટે વાયવ્ય વચ્ચે જલ ગાગર .. જતા ઉત્તરે વટે વાયવ્ય વચ્ચે જલ ગાગર ..
કોયલ ટહુકતી આંબે પીળી પાકે મીઠી રાયણ .. કોયલ ટહુકતી આંબે પીળી પાકે મીઠી રાયણ ..
અક્ષરમેળ .. મનહર માલિની .. મંદાક્રાંતા .. અક્ષરમેળ .. મનહર માલિની .. મંદાક્રાંતા ..
સમૃદ્ધિ સૌંદર્ય મોહિની ને તેજ સિતારે ગોતી.. સમૃદ્ધિ સૌંદર્ય મોહિની ને તેજ સિતારે ગોતી..
કાચી કેરી આંબે લટકતી વિખરાયા વાડી ને ખેતરો .. કાચી કેરી આંબે લટકતી વિખરાયા વાડી ને ખેતરો ..
પથ બન્યા સરિતા સમ નદી બની જલધિ.. પથ બન્યા સરિતા સમ નદી બની જલધિ..
રૂપેરી નીરખી વ્યોમ વાદળી રૂપાળી.. રૂપેરી નીરખી વ્યોમ વાદળી રૂપાળી..
મબલખ ભર્યા જળભંડાર પેટે .. મબલખ ભર્યા જળભંડાર પેટે ..
અને અભિમાન ચાર અક્ષરનું ... અને અભિમાન ચાર અક્ષરનું ...
ચડી રહ્યું છે, રે ચડી રહ્યું છે..મન સીડી સફળતાની ચડી રહ્યું છે... ચડી રહ્યું છે, રે ચડી રહ્યું છે..મન સીડી સફળતાની ચડી રહ્યું છે...
ઝાકળ ભીના કરી વન બાગ પાયા .. ઝાકળ ભીના કરી વન બાગ પાયા ..
ભ્રમર પણ માર્ગ ત્યાં.. ભ્રમર પણ માર્ગ ત્યાં..