Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

ફૂલોનાં નગર જેવું લાગે

ફૂલોનાં નગર જેવું લાગે

1 min
13


તમે મળો તો થોડું અવસર જેવું લાગે,

તમારું બોલવું જાણે મઘસાકર જેવું લાગે !


આપ્યો છે જીવનમાં બેપનાહ પ્યાર તમે,

જાણે તમારું દિલ કોઈ સમંદર જેવું લાગે !


નથી પ્રવેશી શકતી ઉદાસી હવે મારા હૈયામાં,

તારૂ મિલન તો જાણે કોઈ બખ્તર જેવું લાગે !


રણ જેવા વિરાન જીવનમાં મહેક ફેલાવી તે,

હૈયું જાણે કોઈ ફૂલોનાં નગર જેવું લાગે !


જન્મો જનમની તૃષા બુઝાઈ ગઈ મારી ,

તારું મળવું જાણે મીઠા સરવર જેવું લાગે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance