STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ફૂલો સાથે કરી મે દોસ્તી

ફૂલો સાથે કરી મે દોસ્તી

1 min
12

આજે બાગે ગઈ કરી મે ફૂલો સાથે દોસ્તી,

ગાતાં પંખીઓ સાથે કરી મે મોજ મસ્તી.


કંટકો વચ્ચે ઉગીને પણ કેવું મંદ મંદ હસે છે,

તોયે ફેલાવે સુગંધ,કેવી સુંદર છે ફૂલોની હસ્તી!

બીજા માટે જીવન તમારું ખરચી નાખો ફૂલ કહે ,

નહીતો તમારી જિંદગી છે સાવ પસ્તી.


આ દુનિયા તો સાગર જેવી છે,કરો નેક કામ,

ઉતરી જશે સહેલાઇ થી પાર જીવનની કશ્તી.


ખુશી આપો બીજાને તો સો ગણી મળશે,

મોંઘી નથી ખુશીઓ, એતો છે સાવ સસ્તી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational