Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Purohit Divya

Drama

3  

Purohit Divya

Drama

ફૂલ અને પતંગિયા

ફૂલ અને પતંગિયા

1 min
11.8K

ફૂલ પર પતંગિયું દેખાય છે,

જાણે એ અમૃત ચાખી જાય છે.

એ ગુલાબી ને વળી પીળું દીસે,

પાંખડી કોઈ પ્રેમ આપી જાય છે.

કેસરી રંગે જ કાળા તિલ્કાઓ,

ને સફેદી સમ કલર દેખાય છે.

માણશે સુગંધ ને એ સામટી,

મન અને અંતર બધું હરખાય છે.

ડાળખી ને ભાર લાગ્યો કે નહિ?,

પંખ ના એ ભરથી ઢળી જાય છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama