Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purohit Divya

Inspirational

3  

Purohit Divya

Inspirational

કસરત

કસરત

1 min
12K


એક માણસ રોજ કસરતમાં જ ડૂબ્યો જાય છે,

ને અનોખી વાર્તાનો દાખલો દેખાય છે.


એક સીધી લાકડીમાં બે નગરની થાળીઓ,

હાથના હથિયાર સમ એ સાધનો વપરાય છે.


કૈક ચોરસ ચોકઠાં જેવું બધે વર્તાયને,

શ્વેત ને કાળા બધા ટપકાનો ભાસ થાય છે.


મન નિરોગી ને વળી તન પણ નિરોગી થાય ને,

આ બધી વાતો હવે કોઈ કારણે સમજાય છે.


કૈક ઔષધની કમી કસરત પૂરી પાડે અને,

માણસોના શોખથી એ સત્ય સાબિત થાય છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational