Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purohit Divya

Drama

4  

Purohit Divya

Drama

હાર અને જીત

હાર અને જીત

1 min
24.1K


કૈક પાસા જીતવાનાં ને વળી કંઈ હારવાનાં,

આ બધી ઝંઝટ વચાળે કૈક સપનાં ધારવાનાં.


એક માણસ એકલો ઊભો હશે લાગી રહ્યું, 

રોજ બળતા જીવને શાંત્વનાંથી ઠારવાનાં.


લાલ ને કાળા બધા પાસા અહી દેખાય ને,

અવનવા વિસ્તારમાં આ આયખાને તારવાનાં.


કૈક પડછાયો કળાયો છે અહી તસ્વીરમાં,

વેરનાં વચનો બધા આ સ્નેહથી મારવાનાં.


ક્રોધને કંકાસમાં જીવન બધું ડોળાય તો,

સાવ સાચા કર્મને સમજણ સુધી વિસ્તારવાનાં


Rate this content
Log in

Similar gujarati poem from Drama