Purohit Divya

Inspirational

4  

Purohit Divya

Inspirational

ડૉકટરો

ડૉકટરો

1 min
23.1K


છે બધા ચિકિત્સકો આજ ઈશ્વરની સમાન,

કોઈ અંધારા રહિત ઉજાસ મય ઘરની સમાન.


રોગની તાકાતને પળમાં હરાવી નાખશે ને,

થઈ જશે રોગો બધા આ ઔષધી ના ડર સમાન.


પેન કાગળ ને અમુક અક્ષર અહીં દેખાય છે,

કૈંક જૂની ઉદાસી ભળશે કોઈ નવા અવસર સમાન.


સૈનિકોની જેમ રોગોથી સદા લડતા રહેને,

હિંમત અને વિશ્વાસના કાયમ રખે ઘડતર સમાન.


ઈશનાં આશિષ સમા એ રોજ સાબિત થાય ને,

રોગને હરાવવા છે ઔષધો આ કર સમાન


Rate this content
Log in