Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purohit Divya

Others

4  

Purohit Divya

Others

ખાલી રસ્તો

ખાલી રસ્તો

1 min
23.7K


આમ જો રસ્તો બધો ખાલી અહી દેખાય છે,

ને નિશાનો માર્ગના અકબંધ જો વર્તાય છે.


કોઈ ડુંગર ટોચને ઊંડી ખીણ જોવા મળીને,

માર્ગ પર જાણે અનોખી વાર્તા સર્જાય છે.


જેમ વળાંક લે જિંદગી એમ માર્ગ પર બંધાય છે,

આમતો આખી નજર આ માર્ગ પર બંધાય છે.


ના તિરાડો ના કહી ખાડો વળી જોવા મળે,

એ છતાં આખો નજાણે કેમ પણ અંજાય છે.


એક રસ્તાની વચાળે છે તિરાડો સામટી,

જોઈ રસ્તોને આ આખી જિંદગી સમજાય છે.


Rate this content
Log in