STORYMIRROR

Rajesh Baraiya

Romance Others

3  

Rajesh Baraiya

Romance Others

ફરીયાદ

ફરીયાદ

1 min
13.7K


પહાડ઼ પાછળ, 

ઊગતા આથમતા જોતા સૂર્યને,

ત્યા યાદ આવી આપની.

વર્ષાના પ્રથમ વરસાદમાં ખિલેલા, 

વનમાં ઝુલતા જોતા પુષ્પોમાં,

 ત્યાં મહેક મળી આપની.

વસંતે વૃક્ષોમાં ફેલાવી મધુર ફોરમ, 

અહીં ફૂલ સાથે પતંગિયાની દોસ્તી,

ત્યાં યાદ આવી આપની.

દૂર છતાં પત્રમાં,

કાગળમાં શબ્દો થકી જોતા,

ત્યાં લાગણી મળી આપની.

વનના વતનના વૃક્ષો માં,

વનવાસી આદત જોત,

ત્યાં યાદ મળી આપની.

   


Rate this content
Log in

Similar gujarati poem from Romance