STORYMIRROR

Smita Dhruv

Tragedy

3  

Smita Dhruv

Tragedy

ફરી પાછું

ફરી પાછું

1 min
290

પાછું એ ચિત્ર ખડું થયું, નજર સામે સ્પષ્ટ થયું,

નહોતું યાદ કરવું તોયે ફરી-ફરીને તાજું થયું !


હૃદયમાં તિરાડ ફરી પડી, આંસુ એકાદું સારી પડ્યું,

મેઘધનુષનાં રંગો ઝીલી, ફૂલ કશેક- ક્યાંક ખરી પડ્યું !



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy