STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Tragedy

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Tragedy

ફેશનનો નશો

ફેશનનો નશો

1 min
586

આજે મારુ હરણ થઇ ગયું છે,

ફેશન નામનો નશો ભરખી ગયો સદાય ને,


ગરબા ભૂલી લોકો માથુ શરમે ઝુકે,

તેવા ગીતો પર આવી મને સદાય ને ભુલી ગયા,


અન્ન ગ્રહણ પહેલા કુતરા ને નાંખતા,

આ ભુલાઈ ગઈ રીત સદાય, લોકો મને ભુલી ગયા ,


ગાય માતા ની પૂજા થતી,

ને આજે એજ માનવ ક્ષણીક સ્વાદ,

ખાતર માં નું કતલ કરતો થયો છે,

આજે હું ભુલાઇ ગઇ લોક દિલે,


ટુંકા કપડા ને આધુનિકતા કેરા શીર્ષક લગાવી,

મર્યાદા મોભા ને પોટલે બાંધી, લોકો મને ભુલી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy