BINAL PATEL

Drama

5.0  

BINAL PATEL

Drama

ફેંસલો

ફેંસલો

1 min
503


જવું ન હતું જ્યાં, ત્યાં એમ જ અમે પહોંચી ગયા,

પહોંચ્યા પછી અમે એમાં જ ખોવાઈ ગયા,

શબ્દોને સીમાડે છોડી અમે લાગણીઓમાં પરોવાઈ ગયા,


સાચું જ સાંભળ્યું હતું ક્યાંક,

જિંદગીના પોતાના 'ફેંસલા' હોય છે,

આજે અમુક અંશે અમે પણ એમાં માની ગયા,


વિચારના વમળને ક્યાં સુધી આમ બાંધી શકાય?

અક્ષરનો અંકોડો કરી, શબ્દોની સેરમાં અમે,

આખે-આખું જીવન કોતરી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama