STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance

4  

Ranjana Solanki Bhagat

Romance

પહેલો વરસાદ

પહેલો વરસાદ

1 min
528

માત્ર શબ્દોની જાળને કવિતા ન કહો,

હૃદયના ભાવ એમાં ઉમેરવા દો,


એકલતા ભરી આ પળોને આનંદ ન કહો,

તમારી યાદ એમાં ઉમેરવા દો,


પહેલાં વરસાદ પછીના પવનમાં,

મહેકતી માટીને શ્વાસમાં ભરવા દો,


તમારા સ્પર્શને એ વરસાદ સાથે

ભીંજાઈને મને મહેકવા દો, મહેકવા દો, મહેકવા દો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance