Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Chavda

Romance Fantasy Others

3  

Neeta Chavda

Romance Fantasy Others

પહેલી મુલાકાત મારી

પહેલી મુલાકાત મારી

1 min
406


તારી ને મારી પહેલી એ મુલાકાત હતી..

બોલવા માટે શબ્દો ના મળ્યા પણ આંખો જરુર મળી,

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


ડગલું આગળ ન વધી પણ ફેસ પર સ્માઈલ આવી,

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


તને સરખો ન જોયો પણ તારો આભાસ દિલમાં રહ્યો,

હા, હતી એ હા, હતી એ પહેલી મુલાકાત મારી....


પસંદ આવ્યાં એ અને થઈ શરૂઆત સંબંધની,

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


દિલના બારણે આપી દસ્તક એમણે,

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


મળી નજરથી નજર થઈ સ્મિસની આપ લે,

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


ઈશારો ઈશારોમાં વાતો થઈ,

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


સાંજના સમયે થોડું અંધારું હતું તારી પડખે હું ઊભી હતી,

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


કંઈક કહેવું હતું આંખોમાં આંખ પરોવીને, પણ એટલી બધી ક્યાં મારામાં હિંમત હતી,

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


શબ્દોથી હું ઘણી બધી મૌન હતી, પણ મારી આંખો ઘણુંબધું કહેતી હતી,

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


તારા હા,થમાં મારો હા,થ હતો, તો પણ હું ઘણી ગભરાતી હતી,

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


જો તું મારી સામે જોવે તો નજર ઝૂકાવી દેતી હતી,

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


તે કહ્યું મને આઈ લવ યુ અને મે કહ્યું મી ટુ,

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


મેં પૂછ્યું છે કોઈ તારી ફ્રેન્ડ તો તે કહ્યું ના તું જોઈ લે તારી જાતે આ લે ફોન,

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


ધડકન મારી તેજ ચાલતી હતી કારણ કે 

હા, હતી એ પહેલી મુલાકાત મારી....


Rate this content
Log in

Similar gujarati poem from Romance