Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

સ્નેહ મુબારક

સ્નેહ મુબારક

1 min
337


સવાર, સાંજ એની યાદ મુબારક,

દિલ, ધડકન ને એનું નામ મુબારક,


મળ્યા તમે એ ખુદાની રહેમત છે,

યુગોનો છે આ અનુરાગ મુબારક,


અમસ્તાં એમ ક્યાં કોઈ મળે છે,

એકમેકમાં વહેતો સ્નેહ મુબારક,


છે સંવેદના, કાળજી અને લગાવ,

ગમતી તારી એ હમદર્દી મુબારક,


ઈચ્છું ત્યારે સ્પર્શુ તારા અહેસાસને,

રોમાંચિત સઘળાં સ્પંદનો મુબારક.


Rate this content
Log in

Similar gujarati poem from Romance