STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Romance Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Romance Tragedy Inspirational

પગલાં રહી ગયાં

પગલાં રહી ગયાં

1 min
217

શું કામ કહું ? કે પગલાં રહી ગયાં,

એતો કાયમ દિલમાં જ રહી ગયાં,


સળવળે છે એ અંદર કંઈક કંઈક,

રાહના જોતાએ સામેથી કહી ગયા,


હતી એની સુગંધ જ એકદમ નોખી,

ઉપવનમાં અમે પારખતાં થઈ ગયાં,


અંતરને ઉલેચ્યુુું, કયાં ખાલી થઈ ગયાં ?

વેદનામાં બારોબાર જીવતા થઈ ગયાં,


'ઝીલ' ને શાનદાર બની જીવવું હતું,

લો, ધારદાર બની જીવતા થઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance