STORYMIRROR

Jayesh Patadia

Romance

3  

Jayesh Patadia

Romance

તો હું તારું જ નામ બતાવું છું

તો હું તારું જ નામ બતાવું છું

1 min
269

તું પણ તું છે, હું પણ તું છે.

જો કોઈ પૂછે મને સરનામું મારું ?


તો હું તારું જ નામ બતાવું છું.

રીત પણ તું છે, પ્રીત પણ તું છે,


જો કોઈ પૂછે મને જીવવાનું કારણ શું છે ?

તો હું તારું જ નામ બતાવું છું.


મંઝિલ પણ તું છે, રાહ પણ તું છે,

જો કોઈ મને પૂછે પામવાનું કારણ શું છે ?


તો હું તારું જ નામ બતાવું છું.

ખુદા પણ તું છે, બંદગી પણ તું છે,


જો કોઈ પૂછે મને ઈબાદતનું કારણ શું છે ?

તો હું તારું જ નામ બતાવું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance