STORYMIRROR

Jayesh Patadia

Inspirational

3  

Jayesh Patadia

Inspirational

દોસ્તી કયા એવી રીત છે

દોસ્તી કયા એવી રીત છે

1 min
279

દોસ્તી કયા એવી રીત છે, કે તું કરે તો હું કરું,

ભૂલો મારી પણ હસે, ને તારી પણ,


જરૂર તારે પણ છે, જરૂર મારે પણ છે,

અહંકાર તને પણ છે, સ્વાભિમાન મને પણ છે,


દોસ્તી કયા સબંધ નિભાવની રમત છે,

એ તો જિંદગીની અણમોલ ક્ષણ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational