STORYMIRROR

Jayesh Patadia

Romance

3  

Jayesh Patadia

Romance

સપનું મે એક જોયું

સપનું મે એક જોયું

1 min
283

સપનું મે એક જોયું,

તને મળવાનું બહાનું શોધ્યું.


દિવસ રાત હું તને યાદ કરું છું,

તારા ચહેરા ને જ બસ હું જોય કરુ છું.


હું ખુદ ને ભુલી જાવ છું,

તારા ચહેરા પર નું સ્મિત જોય ને.


દિલ છે કે માનતું જ નથી,

તારી સાથે વાત કરવાનું,

કોઈ બહાનું મળતું જ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance