STORYMIRROR

Jayesh Patadia

Romance Others

3  

Jayesh Patadia

Romance Others

હું તને જ યાદ કરું છું

હું તને જ યાદ કરું છું

1 min
192

સંગીતનાં સૂરમાં, ગઝલના શબ્દોમાં

સુખની પળોમાં, દુઃખની ક્ષણોમાં,


પ્રેમના સાગરમાં, વિરહની વેદનામાં

દુનિયાની ભીડમાં, એકલતાની પળોમાં,


મિત્રતાની યાદોમાં, જીવનની રાહોમાં

સવારની ઝાકળમાં, વરસાદની બુંદોમાં,


વિચારોના વંટોળમાં, લાગણીનાં અહેસાસમાં

હું તને જ યાદ કરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance