STORYMIRROR

Kanzriya hardik

Romance Inspirational

3  

Kanzriya hardik

Romance Inspirational

મળી છે પળ

મળી છે પળ

1 min
263

મળી છે એક પળ તો માણી લઈએ

પોતાની જાતને હવે જાણી લઈએ,


કોણ જાણે કાલે શું થવાનું છે

એક પળ પ્રેમનો વહેંચી લઈએ,


એક સમય હતા દૂર હવે છીએ પાસે

ભવિષ્યની ચિંતા છોડી બાળપણ 

ને યાદ કરી લઈએ,


મળી છે એક પળ તો માણી લઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance