પ્રેમ એટલે શું
પ્રેમ એટલે શું
માનવીની સફળતાની ચાવી છે પ્રેમ
દુઃખ અને સુખનો પાસવર્ડ છે પ્રેમ,
વ્યક્તિનો આત્મા વિશ્વાસ છે પ્રેમ
સ્મરણ અને દોસ્તીની વાત છે પ્રેમ,
બે વ્યક્તિની સમજૂતી અને સમર્પણ છે પ્રેમ
માનવીની શક્તિ છે પ્રેમ,
નથી કોઈ આપી શકયું તેની વ્યાખ્યા
આ બે શબ્દો છે માનવીની જિંદગી.

