હું કંઈક અલગ છું
હું કંઈક અલગ છું
1 min
212
હું કંઈક અલગ છું
શબ્દોથી બનેલો,
પુસ્તકમાં અંકાયેલો
હું કંઈક અલગ છું,
કળા અને ભાષાથી રચનાર
હું કંઈક અલગ છું,
પ્રકૃતિ સૌદર્ય ને અંકનાર
હું કંઈક અલગ છું,
બીજાની વ્યથા વ્યક્ત કરનાર
હું કંઈક અલગ છું,
હું કવિતા રચનાર
હું કવિ છું.
