STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

હૈયું

હૈયું

1 min
305

આંખોમાં નવા શમણાં,

દિલની ધકધક,

ને

પ્રેમનાં મધૂર 

સૂરો ગુંજી રહ્યા મનમાં,


હલચલ મચી ભીતરે.. 

હૈયું હરખે

મન તરસે

કેમ સંતાડું ? 

આંખ મિચોલી ચાલી.. 


રચાય તારા મૈત્રક 

થૈ થૈ દિલડું નાચે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance