STORYMIRROR

Manishaben Jadav

Fantasy

3  

Manishaben Jadav

Fantasy

પેલો નટખટ કાનુડો

પેલો નટખટ કાનુડો

1 min
191

કાનુડો કામણગારો

નંદનો દુલારો

જશોદાનો જાયો

પેલો નટખટ કાનુડો,


દેવકીનો લાલો

વસુદેવનો પ્યારો

કાનુડો માખણચોર

પેલો નટખટ કાનુડો,


ગોવાળોનો પાલનહાર

ગોપીઓનો ચીર હરનારો

કાળીનાગ નાથિયો

પેલો નટખટ કાનુડો,


રાધાજીનો પ્યારો

મીરાનો એ ગમતીલો

યમુના કાંઠે મોરલી વગાડે

પેલો નટખટ કાનુડો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy