STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Tragedy

5.0  

Bhavna Bhatt

Inspirational Tragedy

પડે છે

પડે છે

1 min
9.5K



સંબંધોમાં જાણીને બધું છતાં ચૂપ રહેવું પડે છે,

સહદેવની જેમ જીવનમાં સહન કરવું પડે છે,


પોતાના અંગત સાથે ન્યાય માટે લડવું પડે છે,

અન્યાય સામે અર્જુન બનવું પણ પડે છે,


લાગણીઓનાં કાવાદાવામાં ફસાવું છું જયારે,

ભાવુ પથ્થર દિલ કયારેક બનવું પડે છે,


છે બીજો કોઈ ઉકેલ ભાવના હવે કયાં?

ભગવાન સાથે રહેવા ભાવ કરવો પડે છે,


ચાહત છે મારી સંપ રહે પરિવારમાં,

એક રહેવા ઘણુંબધું જતું કરવું પડે છે...........


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational