STORYMIRROR

Krutagna Pandya

Romance

3  

Krutagna Pandya

Romance

પડછાયો

પડછાયો

1 min
251

દરિયાને પણ ક્યાં ખબર હતી કે કિનારે કોણ ઊભું છે ? પ્રેમની તરસને ટાળવા પાણીના સહારે કોણ ઊભું છે !


વિચાર કોના છે અને વિચારે કોણ ઊભું છે ?

આમ હાંફળુંફાફળું - બેબાંકળું અડધી રાત્રે -

વહેલી સવારે કોણ ઊભું છે ?


મારે એમના આંગણામાંથી જ કરી લેવાતા દર્શન; એમણે એ પણ જોયું નહિ કે દ્વારે કોણ ઊભું છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance