પ્રેમની પળે-પળને કાગળ પર ઉતારી છે, મારે ફરી જે પળોને તારી સાથે માણવી છે. પ્રેમની પળે-પળને કાગળ પર ઉતારી છે, મારે ફરી જે પળોને તારી સાથે માણવી છે.
પ્રેમના પંથને પુષ્પની પાંખડીઓ સમ મહેકાવવાની છે,મારે તો, જીવનની દરેક પળ તમારી સાથે જ વિતાવવાની છે. પ્રેમના પંથને પુષ્પની પાંખડીઓ સમ મહેકાવવાની છે,મારે તો, જીવનની દરેક પળ તમારી સાથ...