STORYMIRROR

Krutagna Pandya

Romance

3  

Krutagna Pandya

Romance

આખરી ઈચ્છા તું

આખરી ઈચ્છા તું

1 min
204

જે મળવાનું નથી એની ઝંખનાથી મરી જશે,

મૃગ આખરે એક દિવસ તૃષ્ણાથી મરી જશે,

 

અહીંયા માત્ર બે જ વિકલ્પ છે મરણને કાજ, 

તારા મૌનથી મરશે કાં વાકછટાથી મરી જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance