Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Inspirational

3  

Meenaz Vasaya

Inspirational

પડછાયાની શીખ

પડછાયાની શીખ

1 min
171


શીખવે આ પડછાયો જીવનની હકીકતો.

ઉજાસમાં જ સાથ આપે

અંધારે છોડી જાય આ પડછાયો.

અમીર ગરીબ ઊંચ નીચનો ભેદ ક્યાં રાખે છે પડછાયો

કાળો જ સૌનો હોય છે પડછાયો.

તડકામાં સાથે ચાલે પડછાયો.

છાયામાં ખુદમાં સમાઈ જાય આ પડછાયો.


તું જ તારી નૈયાને તું જ પતવાર

આમ હૃદય પર શાને રાખે ભાર ?

અપના હાથ જગન્નાથ

તું જ મઝધાર ને તુ જ કિનારો

તુજ સૌથી મોટો તારો સહારો.


પડછાયાને ક્યાં પકડી શકાય છે !

પડછાયાને ક્યાં તીરથી ઘાયલ કરી શકાય છે પડછાયાને ક્યાં સ્પર્શી શકાય છે

હા પડછાયાથી હકીકત સુધી જરૂર પહોંચી શકાય.

એ માનવ !

આ દુનિયા પણ આત્માના પડછાયા જેવી

નાહકનો પડછાયા પાછળ વેડફે તારા શ્વાસો શ્વાસ રૂપી તીર ને

શાને શાંતિ શોધે આ જગમાં ?

પડછાયા થકી શોધ આ હકીકતને

ઈશ્વર મળી જશે તું ખોજ કરી લે

તારી જાત માં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational