પાયલ
પાયલ
મારા પાયલનો રણકાર ,
તારા એક એક
પ્રેમનો રણકારછે.
મારી એક એક
પગલી પડે અને
ઉપડે તારા મીઠા
પ્રેમના શબ્દો થી.
મારા પાયલનો રણકાર ,
તારા એક એક
પ્રેમનો રણકારછે.
મારી એક એક
પગલી પડે અને
ઉપડે તારા મીઠા
પ્રેમના શબ્દો થી.