STORYMIRROR

Bhavna Bhatt

Drama

3  

Bhavna Bhatt

Drama

પાવન

પાવન

1 min
336




પાવન કીધા મુજ આંગણ તારા પગલાથી,

સરગમના સાત સૂર રેલાયા તારા આગમનથી.


પાવન થયા સૌ શબ્દ સ્ટોરી મીરરમાં જોડાવાથી,

હરીફાઈમાં ભાગ લઈ નવુ નવુ મળે શીખવાથી.


પાવન થયા મારા દ્ધાર ગુરૂમાં તમારા ચરણોથી,

શીખવ્યું જીવનમાં સાચુ જ્ઞાન તમારા શરણથી.


પાવન થયા અમે શ્રવણ જેવા દિકરા તને પામીને,

ધન્ય થયુ અમારૂ જીવતર દિકરા તને પામીને.


પાવન થયું આ જીવન દુનિયામાં આવીને,

લખચોર્યાશી અવતારમાં માનવ દેહ પામીને.


પાવન કર્યુ ભાવનાનું ઘર ચેહરમાં એ પધારીને,

કળિયુગમાં જાગતી જ્યોત, પૂર્યા પરચા આવીને....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama