STORYMIRROR

Maitry Bhandari

Drama

2  

Maitry Bhandari

Drama

પાનેતર

પાનેતર

1 min
472

પપ્પાની ઢીંગલી હું,

કોઈકના ઘરની વહુ બનવા ચાલી..

સજી સોળે શૃંગાર,

પાનેતર ઓઢ્યુ આજ..


જેની ચિચાયારીથી આંગણુ ગુંજતું..

આજ શાંત થઈ પોતાના ઘરે ચાલી..

સાત ફેરાથી સાત જન્મના સંબંધ બાંધવા ચાલી..

દિકરી આજ કોઈકની વહુ બનવા હાલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama