પાગલ
પાગલ
પ્રેમ પાગલ બની રંગાઈ જવા આવ્યાં છે,
આંખોનાં રંગમાં ભીજાઈ જવા આવ્યાં છે
દુનિયા આખીમાં ભટકી હવે પોરો ખાવા,
હૂંફના ખોળામાં સંતાઈ જવા આવ્યાં છે.
સુંદરતા સંસ્કાર ને સભ્યતાથી ભરપૂર
સ્નેહનાં હાસ્યથી અંજાઈ જવા આવ્યાં છે.
પ્રેમ પાગલ બની રંગાઈ જવા આવ્યાં છે,
આંખોનાં રંગમાં ભીજાઈ જવા આવ્યાં છે
દુનિયા આખીમાં ભટકી હવે પોરો ખાવા,
હૂંફના ખોળામાં સંતાઈ જવા આવ્યાં છે.
સુંદરતા સંસ્કાર ને સભ્યતાથી ભરપૂર
સ્નેહનાં હાસ્યથી અંજાઈ જવા આવ્યાં છે.