STORYMIRROR

DARSHITA SHAH

Drama

2  

DARSHITA SHAH

Drama

શણગાર

શણગાર

1 min
133

હૈયાનો શણગાર તમે છો,

આંખોનો ચમકાર તમે છો,


લાગણીઓ મારી 

તમે ના જો સમજો તો બીજું કોણ સમજશે,

જરા તો વિચારો હાલ મારા દિલનાં, 


વાતોનો મારી સાર તમે છો,


કેવી રીતે કહું હૈયાની તડપ શું છે,

તમને જોવા આંખો મારી તરસે 

હવે તો આવો પાસે ..મારી પાસે મારી 

રાતોના મારી ચાંદ તમે છો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama