Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

પાછા વળવાનું હતું

પાછા વળવાનું હતું

1 min
218


બારણેથી જ પાછા વળવાનું હતું,

આવકારાથી શું વળવાનું હતું ?


થઈ ગૈ ઓછી લાગણીમાં ભીનાશ,

પછી કોરાકટ જ મળવાનું હતું,


નાસમજ છે લોકો' જે નથી સમજતા,

લાગણી વાંચવા કયાં ભણવાનું હતું ?


પછી સમય સાથે જ વહેતા રહ્યાં,

ના કોઈના થયા, ના થવા દેવાનું હતું,


એકવાર ઉતરી ગયા જે દિલમાંથી,

સમજી લો, પગથિયું ના ચઢવાનું હતું,


છે ઝીલની ગહેરાઈમાં એ છેક સુધી,

પહોંચવા હલેસા મારતા રહેવાનું હતું !                   


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy