Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Tragedy Others

3  

Kaushik Dave

Tragedy Others

ઓળખો મને

ઓળખો મને

1 min
156


હું છું લાલ, ખખડી ગયો આજે

ના કોઈ દેખાય, ન પૂછે મને,


મને જોઈને આજે નવાઈ પામતા

રૂપરંગે શ્યામ બનતો આજે,


વાટ જોતો, કોઈ હવે તો આવશે

જર્જરિત થયેલો હું, સૌ મોં મચકોડશે,


જવાનીમાં મારો વટ પણ હતો

સૌનું કામ, સૌને ગમતો હતો,


થોડા થોડા અંતરે મને સૌ જોતા

જોઈને દરરોજ પોસ્ટ કાર્ડ પોસ્ટ કરતા,


દિવસો બદલાયા, જમાનો બદલાયો

ક્યાંક જ હું એક ખૂણામાં દેખાયો,


ઓળખો મને, જમાનાને યાદ કરો

પીનકોડ જાણો, મને યાદ કરજો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy