Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

ઓ મારા વ્હાલા બાપુ

ઓ મારા વ્હાલા બાપુ

1 min
605


ઓ મારા વ્હાલા બાપુ ઓ મારા ગાંધી બાપુ

દેશને છે તમારી જરૂર, દેશને છે તમારી જરૂર, 


યુવાનોને ભરનિંદરમાંથી ઊભા કરવા તમારી છે જરૂર,

સત્યના પ્રયોગો ને શિખવવા તમારી છે જરૂર,


હિંસાને હાંકી કાઢવા તમારી છે જરૂર,

અહિંસાને આશરો આપવા તમારી છે જરૂર,


સત્યાગ્રહને સહકાર આપવા તમારી છે જરૂર,

દેશ ને આળસમાંથી ઊભા કરવા તમારી છે જરૂર


દેશને આગળ વધારવા તમારી છે જરૂર,

જીવનરૂપી રસ્તો ચીંધવા તમારી છે જરૂર,


હર મંઝિલે પહોંચી વળવા તમારી છે જરૂર.


Rate this content
Log in