Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arun Gondhali

Romance

3  

Arun Gondhali

Romance

નયનો દા કસૂર

નયનો દા કસૂર

1 min
232


શરારતી એ બહેનો

ઉછળતી, કૂદતી 

રહસ્ય ભારોભાર,

સમજે તો સદાબહાર,


ઝૂમે નજાકતમાં

ન જાય આપ બહાર,

દુનિયા એની વિશાળ,

ઘડીમાં કરે કારોબાર,


થઈ ફના તો ન્યોછાવર,

વિફરી તો તરસાવે જીવનભર,

તડપાવતી રાતભર,


ન સમજ્યા ?

ન કળી શક્યા ?

એ છે નયનો,

પ્રેમ.. પ્રેયસી સુંદરીના.


Rate this content
Log in

Similar gujarati poem from Romance