STORYMIRROR

Jeetal Shah

Fantasy Others

2  

Jeetal Shah

Fantasy Others

નવરાત્રી

નવરાત્રી

1 min
61

નવરાત્રી આવી, ખુશહાલી લાવી, 

રંગીન રાત્રી ને રમઝટ લાવી,


મા આવી મારા મન મંદિરમાં,

હર્ષ અને ઉલ્લાસ લાવી,


અંબા મા, તારામાં, જ્યોતિ પ્રગટાવો,

ભારતને આનંદમય બનાવો,


નીચે ધરાની સુખ-શાંતિ છે છાયામાં,

ઉપરની ઓર ઉડાયે આગામી સફરમાં,


રંગ રે રંગાવ્યો , રંગોનો રંગ,

માતાજીનો મને લાગ્યો જીવનમાં રંગ,


વ્રત પૂરા કરી,

જીવનને હર્ષિત બનાવી,


ગોર સુંદર નવી વસ્ત્રો પહેરો,

આવ્યો નવરાત્રીનો ઉત્સવ અનેરો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy