Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Inspirational Children

નવી અંતાક્ષરી - 43

નવી અંતાક્ષરી - 43

1 min
407


(૧ર૭)

શાક થાય કાચી ખવાય,

ડુંગળી તો કેવી હરખાય.

ભળી જાય બધાં શાકમાં,

ખવાય છે અમીર-રાંકમાં.


(૧ર૮)

મરચું તીખું તમતમતું,

તોયે રસોઈમાં ગમતું.

મરચાનું કદી થાય ન શાક,

તોયે શાકમાં તેની ધાક.


(૧ર૯)

કાચું ખવાય ને શાક થાય,

શક્કરિયાને બાફી ખવાય.

ફળાહારમાં એ ઉપયોગી,

સંસારી ખાય ને ખાય જોગી.


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy