STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational Children

4  

'Sagar' Ramolia

Inspirational Children

નવી અંતાક્ષરી 26

નવી અંતાક્ષરી 26

1 min
481

(૭૬)

સાબરનાં શીંગડાં સુંદર,

લાગતું કોઈ મુગટધર.

કુદરતની છે કેવી કૃપા,

મજબૂત પગ છે કદરૂપા.


(૭૭)

પહાડ-જંગલ ફરતું,

ઝરખ હાડકાં ચાટતું.

ચાટીને નરમ પાડતું,

પછી પેટમાં પહોંચાડતું.


(૭૮)

તાણે ગાડાં ખેડે ખેતર,

હળથી કરે વાવેતર.

બળદનું છે મોટું કામ,

ખેડૂતમિત્ર એનું નામ.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational