STORYMIRROR

Kriza Monpara

Inspirational Thriller

3  

Kriza Monpara

Inspirational Thriller

નવા યંત્ર સાથે કામ કરવું સહેલું

નવા યંત્ર સાથે કામ કરવું સહેલું

1 min
186

નવા યંત્ર સાથે કામ કરવું સહેલું છે પણ એક જૂથ હોય તો

સ્થળાંતર જગ્યાએ યંત્ર લાવી કામ કરવું સહેલું છે એક યુગ હોય તો,


સાધારણ જગ્યામાં કામ વેચી દીધા હોય તો કામ કરવાની મજા જ કંઈક અલગ છે

વેચાયેલા કામ વ્યવસ્થિત રીતે થઈ શકે છે તેથી વ્યવસ્થા કરવાની કંઈક સહેલી રીત છે,


નવા યંત્ર સાથે કામ કરવું સહેલું છે પણ એક જૂથ હોય તો

સ્થળાંતર જગ્યાએ યંત્ર લાવી કામ કરવું સહેલું છે એક યુગ હોય તો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational