Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

નવા છો તમે

નવા છો તમે

1 min
162


કોણ કહે છે કે નવા છો તમે !

કેટલા વર્ષનો અનુભવ છે

જોબ કરવી હોય તમારે તો

કામ તો કરવું પડશે,


કોણ કહે છે કે નવા છો તમે !

ભૂલો તમે બહુ કરો છો

જુની ભૂલો માફ કરું છું

નવી શરૂઆત કરવી પડશે,


કોણ કહે છે કે નવા છો તમે !

બહુ વર્ષોથી ઓળખું છું

નવા આવ્યા છો સ્ટોરી મિરરમાં

તમે સારું લખો છો,


નવા વર્ષમાં નવી શરૂઆત

દરેકે આજથી કરવી પડશે

છો થાય સંઘર્ષ જીવનમાં 

સફળતા માટે પ્રયત્નશીલ રહેવું પડશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama