નૂતનવર્ષની શુભેચ્છા
નૂતનવર્ષની શુભેચ્છા
એકાદ શબ્દ આયખું અજવાળતો મળે,
શ્રદ્ધા સદાયે જિંદગી દીપાવતી રહે;
પ્રત્યેક પળ પ્રસન્ન ને પ્રકાશમય વીતે,
મેધા; યશ; વિદ્યા; બલં; પુષ્ટિ; શ્રીયં ફળે!
એકાદ શબ્દ આયખું અજવાળતો મળે,
શ્રદ્ધા સદાયે જિંદગી દીપાવતી રહે;
પ્રત્યેક પળ પ્રસન્ન ને પ્રકાશમય વીતે,
મેધા; યશ; વિદ્યા; બલં; પુષ્ટિ; શ્રીયં ફળે!