STORYMIRROR

"Komal Deriya"

Abstract Romance

3  

"Komal Deriya"

Abstract Romance

નથી રાખતી

નથી રાખતી

1 min
180

હું ગુસ્સામાં કંઈપણ બોલું,

પણ દિલમાં નફરત નથી રાખતી...


હું તારી સાથે વાતો ના કરું

પણ દિલમાં નફરત નથી રાખતી...


હું છું જ પાગલ ઝનૂની,

પણ દિલમાં નફરત નથી રાખતી...


હું તને બધાની સામે ના કહું,

પણ દિલમાં નફરત નથી રાખતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract